હેલ્થ ટિપ્સ / જમ્યા પછી બસ પાંચ મિનિટ કરી લો આ કામ, હંમેશા કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

diabetes 2 minutes of walking after a meal can help control blood sugar levels

ડાયાબિટીસની સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે શરીરમાં ગ્લૂકોઝનુ લેવલ ખૂબ વધી જાય છે. જેને બેલેન્સ કરવા માટે ઈન્સુલિન ખૂબ મદદ કરે છે. ઈન્સુલિન પેનક્રિયાજથી નિકળતુ એક હોર્મોન છે, જે લોહીમાં ગ્લુકોઝ લેવલને મેનેજ અને કંટ્રોલ કરવાનુ કામ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ