મનોરંજન / આ બોલિવુડ એક્ટ્રેસે ઝીલવા પડ્યાં અનેક રિજેક્શન, હાથમાંથી છૂટી ગઈ અનેક સારી ફિલ્મો, કારણ જાણી ચોંકી જશો

Dia Mirza had to face many rejections many good films got out of hand you will be shocked to know the reason

બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ જણાવ્યું કે તેણે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કર્યા છે. ઘણી વખત તો પોતાની સુંદરતાના કારણે તેને રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ