Video / અમદાવાદના બાલેશ્વર એવન્યૂમાં ધુળેટીની ઉજવણી, ફોગ ડાન્સનું પણ કરાયું આયોજન

આજે રંગોના તહેવાર ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ધુળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. બાલેશ્વર એવન્યૂમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવી છે. આ સાથે ફોગ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રંગોના પર્વની બાલેશ્વર પાર્ટી પ્લોટમાં ધામધૂમથી ઉજવણી કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ