હોલી ખેલે રઘુવીરા / VIDEO: ઉત્સાહમાં દેખાયા હર્ષ સંઘવી અને હાર્દિક પટેલ, વાઘાણીએ લાકડી ફેરવી કર્યું નૃત્ય, પહેલીવાર વિધાનસભામાં રમાઈ ધૂળેટી

Dhuleti celebration in Gujarat Assembly premises

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 182 ધારાસભ્યો દ્વારા એક સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તમામ ધારાસભ્યોએ એકબીજાને કલર લગાવી ધૂળેટીની ઉજવણી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ