આત્મનિર્ભર / સેનાને મળી મેડ ઈન ઈન્ડિયાની ‘ધ્રુવાસ્ત્ર મિસાઈલ, શક્તિ પ્રદર્શન કરી રહેલી મિસાઈલનો વીડિયો રોમાંચિત કરી દેશે

dhruvastra anti tank guided missile helicopter launched indian army

મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ દેશની સેનાને સતત મજબૂત કરવામાં આવી રહ્યા છે. સેનાની તાકાતના મુગટમાં વધુ એક કલગી જોડાઈ છે. એન્ટી ટેંક ધ્રુવાસ્ત્ર મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. આ મિસાઈલ મેડ ઈન ઈન્ડિયા છે. દુશ્મનને સંપૂર્ણ ધ્વસ્થ કરવાની તાકાત ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ