સિદ્ધિ / આ ગુજ્જુ સોશિયલ મીડિયા નિષ્ણાંત નાની વયમાં મોટા કાર્યો સિદ્ધ કરી રહ્યો છે

Dhrumil Soni a young Gujarati social media manager of Gujarati movie industry

ખુબ ઓછા સમયમાં જ સોશિયલ મીડિયાએ રાજકારણ, કાર્યસ્થળ, ગૃહસ્થ જીવન અને અન્યત્ર એક મહત્વપુર્ણ સ્થાન મેળવી લીધું છે. માર્કેટીંગના ક્ષેત્રમાં સૌથી એફોર્ડેબલ અને ઈફેક્ટીવ રસ્તો સોશિયલ મીડિયા તરફ લઈ જાય છે. આજે દરેક વ્યક્તિ કે સંસ્થાને સોશિયલ મિડિયા પર એક અસરકારક છાપ છોડીને સફળ થવુ હોય છે. આ ઈચ્છાને સફળ બનાવવા અને કોઇની મહેનત વ્યર્થ ન જાય તે માટે આપણા ગુજરાતના સોશિયલ મિડિયા વિશેષજ્ઞ ધ્રુમિલ સોની ખુબ જ પ્રયત્નો કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ