રિ-ટેલિકાસ્ટ / જાણો, સીરિયલમાં કૃષ્ણ બનેલી આ છોકરી આજે કેવી દેખાય છે, જુઓ તસવીરો

dhriti bhatia little krishna in serial jai shree krishna then and now repeat telecast

લોકડાઉનને કારણે હવે જૂના સીરિયલ્સ દરેક ચેનલ્સ પર દેખાડવામાં આવી રહ્યાં છે. દૂરદર્શન પર રામાયણ અને મહાભારત બાદ હવે અન્ય ચેનલો પર પણ જૂના શો ફરી પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. જેમાં લોકપ્રિય સીરિયલ 'જય શ્રી કૃષ્ણા'નું નામ પણ સામેલ છે. આમાં બાળ કૃષ્ણનો રોલ પ્લે કરનાર છોકરો નહીં પણ છોકરી હતી. જે આજે મોટી થઈ ગઈ છે અને તેને જોઈને તમે ઓળખી પણ નહીં શકો કે આ એ જ ક્યૂટ બાળ કૃષ્ણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ