સ્પષ્ટતા / 'માવાના 15થી 5 રૂપિયા કરાવીશ' આ ખોટી એફિડેવિટ છે, મારા હિત વિરોધીએ વાયરલ કરી છેઃ લલિત વસોયા

Dhoraji Upleta MLA Lalit Vasoya fake Affidavit viral

ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાના નામે એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. ત્યારે હવે આ વાયરલ પોસ્ટ ખોટી હોવાની લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ