રાજકોટ / ધોરાજી દુષ્કર્મ કેસમાં કોર્ટે બે જ માસમાં આપ્યો મોટો ચુકાદો, અમૃત ઠાકોરને આજીવન કેદની સજા

Dhoraji rape case hearing Dhoraji Sessions Court Life imprisonment

દુષ્કર્મના બે કેસમાં આજે બે મહત્વના ચુકાદા આવ્યા છે. દુષ્કર્મ મામલે ધોરાજી કોર્ટે માત્ર બે જ માસમાં મોટો ચુકાદો આપ્યો છે. દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે બીજી તરફ નિર્ભયા કેસ મામલે પણ કોર્ટે દોષિતોને ફાંસી અપાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ