જેતપુર / રાજ્ય સરકારના રાહત પેકેજનો ધોરાજીના ખેડૂતોએ કર્યો વિરોધ

ભારે વરસાદથી ખડૂતોને ખેતીમાં થયેલ નુકસાનના પગલે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે ધોરાજીના ખેડૂતોએ સરકારે જાહેર કરાયેલ રાહત ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું છે. ખેડૂતોએ ખેતરમાં હવન કરીને રામ ધૂન બોલાવીને સરકારને સદબુદ્ધિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ