સ્માર્ટ આઇડિયા / ધોરાજીના ખેડૂતે યુટ્યુબ પરથી જોઈને કરી ઓર્ગેનિક રીતે 'કમલમ'ની ખેતી, કમાયા લાખો રૂપિયા

Dhoraji farmer cultivates kamalam organically after watching it on YouTube

આજે ખેતી ક્ષેત્રે નવા નવા અખતરા કરી સૌરાષ્ટ્રના ખેડૂતો પ્રગતિ તરફ વળ્યા છે. ખેતીમાં આધુનિકતા બક્ષી ખેડૂતો જબરી કમાણી કરી રહ્યા છે. ત્યારે ધોરાજીના એક ખેડૂત ડ્રેગન ફ્રુટનું વાવેતર નવો રાહ ચીંધ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ