ચુકાદો / ધોરાજીની કોર્ટે દુષ્કર્મના આરોપી ગુલામ મહોમ્મદને 10 વર્ષની આકરી સજા ફટકારી

Dhoraji court verdict 10 years imprisonment rape case

ધોરાજીની કોર્ટે દુષ્કર્મના આરોપીને કડક સજા ફટકારી છે. એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજે ચુકાદો આપ્યો છે કે દુષ્કર્મના આરોપી ગુલામ મહોમ્મદને 10 વર્ષની આકરી સજા ફટકારી છે. સગીરા સાથે દુષ્કર્મ કરનાર આ નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે.

બ્રેકિંગ ન્યૂઝ