કાર્યવાહી / ધોરાજીના ASI રમેશ બોદર સસ્પેન્ડ, દોઢ લાખના તોડકાંડનો ઓડિયો થયો હતો વાયરલ

Dhoraji ASI Ramesh Boder suspended by Rural SP after the audio viral

દોઢ લાખના તોડની વાતચીતનો ઓડિયો વાયરલ થતા ધોરાજીના ASI રમેશ બોદરને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ