સ્પોર્ટ્સ / દાઢી-મૂછમાં MS ધોનીનો લૂક થયો વાયરલ, અમિતાભ બચ્ચન સાથે નજરે પડ્યા

 Dhoni's new look viral

એક વર્ષથી ક્રિકેટથી દૂર રહેલા મહેન્દ્રસિંહ ધોનીનો નવો લૂક સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે અલગ પ્રકારના દાઢી અને મૂછમાં દેખાઇ રહ્યો છે. ધોનીના આ લૂકે સોશ્યલ મિડીયામાં સનસની મચાવી દીધી છે . 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ