ન્યૂ લૂક / IPL2020માં ધોનીનો નવો લૂક જોઇને આ એક્ટર આવી જશે યાદ 

Dhonis new look is just like surya

દુનિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે 19 સપ્ટેમ્બરે ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. તેમની કપ્તાનીમાં આઇપીએલની પહેલી જ મૅચમાં ચેન્નઇ સુપર કિંગ્ઝે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી દીધુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ