IPL / ધોની રિવ્યૂ સિસ્ટમનો ટાર્ગેટ બન્યો શૉ, ફેન્સે કહ્યુ ''માહી'ના DRS पर कभी संदेह नहीं करते'

dhoni-takes-review-and-prithvi-shaw-returned-to-pavilion-social-media-said-dhoni-review-system

DRS (ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ)ને ઘણા લોકો મજાકમાં ધોની રિવ્યૂ સિસ્ટમ પણ કહે છે. ક્રિકેટને ધોની એટલી સારી રીતે સમજે છે કે મોટાભાગના તેના નિર્ણયો સાચા જ સાબિત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ