IPL 2022 / VIDEO: લાઈવ મેચમાં ક્રિકેટને બદલે ફૂટબોલ રમવા લાગ્યો ધોની, ફેન્સ બોલ્યા ફૂટબોલ તો માહીનો ફર્સ્ટ લવ છે

dhoni started playing football on the ground

IPL 2022ની પહેલી જ મેચમાં મેદાન પર ધોની ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વીડિયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ