લાલ 'નિ'શાન

VIRAL / ઝીવાએ પૂછ્યુ, રણવીરે મારા ગોગલ્સ કેમ પહેર્યા છે? ધોનીએ દિકરી અને એક્ટરનો કર્યો ફોટો શૅર

Dhoni Shares Cute Photo For Ziva And Ranveer Singh

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશ્યલ મીડિયા પર ઘણી વખત કંઇક ને કંઇક પોસ્ટ કરતો રહેતો હોય છે. ધોની અને તેની પત્ની સાક્ષી પોતાની દિકરી ઝીવાના ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફેન્સની સામે શૅર કરતા રહે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ