ધોઈ નાખ્યા! / પહેલા જ બોલથી, 'માહી માર રહા હૈ', ધોનીનો આ નવો અવતાર જોઈ ફેન્સ ખુશમખુશ

dhoni played very well in yesterday's match

ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ વિજેતા ટીમ રહી. સાથે ધોનીનું શાનદાર પ્રદર્શન પણ જોવા મળ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ