IPL 2021 / ફાયનલ જીત્યા બાદ સીધો જ ધોની પર કોનો ફોન આવ્યો? સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયો ફોટો

dhoni picture talking to someone on call after winning final of ipl 2021

IPL ફાયનલમાં કોલકાતા સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો શાનદાર વિજય થયો હતો. મેચ બાદનો ધોનીનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં ધોની ફોન પર વાત કરતો દેખાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ