આઇપીએલ / IPLમાં ધોની બન્યો બ્રેડમેનઃ બનાવી રહ્યો છે ૧૦૦થી વધુની સરેરાશથી રન

Dhoni is making runs at an average of more than 100 in IPL

કેટની દુનિયામાં હાલ IPLનો જાદુ પથરાયેલો છે અને ધોની આ લીગની વર્તમાન સિઝનનો સૌથી વધુ સરેરાશથી રન બનાવનારો ક્રિકેટર છે. તેની સરેરાશ એટલી વધારે છે કે જો તેને IPL-૧૨નો ડોન બ્રેડમેન કહેવામાં આવે તો પણ જરાય ખોટું નહીં હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ