ક્રિકેટ / લૉકડાઉનમાં 'ખેડૂત' બનેલા ધોનીએ ખરીદ્યુ આટલા લાખમાં ટ્રેક્ટર, જુઓ શું શીખી રહ્યો છે માહી

dhoni learning farming during lock down

મહેન્દ્ર સિંઘ ધોની લૉકડાઉનના કારણે હાલ પોતાના હોમટાઉન રાંચીમાં છે. હાલમાં જ તેમનો એ વિડીયો સામે આવ્યો છે જેમાં તે ટ્રેક્ટર ચલાવી રહ્યાં છે. વિડીયોને ચેન્નઇ સુપર કિંગ્સના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરવામાં આવ્યો છે. મોંઘી કાર અને બાઇકના શોખીન ધોની આ વિડીયોમાં ટ્રેક્ટર ચલાવી રહ્યાં છે. એક વ્યક્તિ ધોનીને ટ્રેક્ટરના ફંક્શન વિશે સમજાવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ