પેન્ટિંગ / બાળપણના પોતાના સપના શેર કરતાં ધોનીએ કહ્યું કંઇક આવું, જુઓ Video

Dhoni hints at post-retirement plans

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક વીડિયોના માધ્યમથી પોતાનો રિટાયરમેન્ટ પ્લાન શેર કર્યો છે. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ એ પોતાના આ શોખને પૂરો કરવા ઇચ્છે છે, જેનાથી આ દિગ્ગજ ક્રિકેટર સંન્યાસ લે એવો અંદાજો લગાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ