ક્રિકેટ / મને લાગ્યું કે હવે નહીં રમી શકું ત્યારે ધોનીએ મને બધા ખેલાડીઓથી અલગ કરી દીધો હતો, સચિને તેની છેલ્લી ટેસ્ટની કહાણી શેર કરી

Dhoni has separated me in my last test match

સચિન તેન્ડુલકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે તેમને લાગ્યું કે હવે તે નહીં રમી શકે ત્યારે તે સમયનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેમને બધા ખેલાડીઓથી અલગ કરી દીધો હતો. જે સચિન માટે સૌથી ભાવુક સમય હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ