સ્પોર્ટ્સ / ધોનીએ ઇકોનોમીના પેસેન્જરને આપી બિઝનેસ ક્લાસની ટિકીટ, કારણ જાણીને થશે ગર્વ

Dhoni gives his ticket to economy passenger

ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાલમાં જ રિટાયર થયેલા ક્રિકેટર ધોનીએ પોતાના દેશને ગૌરવ અપાવવાનો એક પણ મોકો છોડ્યો નથી. પોતાના જીવનના 15 વર્ષ ભારતીય ક્રિકેટને આપ્યા બાદ પણ ધોનીએ લોકોનુ દિલ જીતવાનું ચાલુ રાખ્યુ છે. ધોનીના ક્રિકેટ પ્રદર્શન સિવાય પણ તે પોતાના વ્યવહાર માટે જાણીતા છે. હાલમાં જ દુબઇ જતી વખતે ઇકોનોમીના એક પેસેન્જરને પોતાની બિઝનેસ ક્લાસની ટીકીટ આપી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ