આઈપીએલ / ધોની બન્યો આઈપીએલમાં 150 કરોડથી વધારે કમાણી કરનાર ખેલાડી, રોહિતે આ પ્લેયરને પાછળ છોડ્યો

dhoni became most earned player in IPL with 150 crore

ધોની 2008થી સીએસકે સાથે જોડાયેલો છે, 2016-17માં સીએસકે બેન થયા બાદ ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સમાં જોડાયો અને તે દરમિયાન તેની સેલરી 25 કરોડ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ