વરણી / દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા આ ગુજરાતી જસ્ટિસ

Dhirubhai Naranbhai Patel takes oath as new CJI of Delhi

દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટિસ ધીરૂભાઇ નરેનભાઇ પટેલે શપથ લીધા હતા. તેમણે શુક્રવારના રોજ પદ તથા ગોપનીયતાના શપથ લીધા હતા. નવા જજને દિલ્હીના લેફ. ગવર્નર અનિલ બૈજલે શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમ રાજનિવાસમાં આયોજીત કરાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ