બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Dhirendra Shastri of Bageshwar Dham was coming to Surat again

તડામાર તૈયારી / ફરી સુરત આવશે બાગેશ્વર ધામના બાબા, આ વખતે તેમના ગુરુ પણ આવશે સાથે, જાણો સમગ્ર કાર્યક્રમ

Malay

Last Updated: 10:43 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Shastri News: બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી સુરત આવી રહ્યા છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

  • ફરી સુરત આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી
  • લગ્ન સમારોહ આપશે હાજરી, ઉધનામાં યોજાશે ધર્મસંવાદ
  • બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતની તૈયારીઓ શરુ

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં તાજેતરમાં જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાયા હતા. જે બાદ હવે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતમાં આવી રહ્યા છે. આગામી 10 અને 11 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે. જેને લઈને તેમના ભક્તોમાં ખુશીનો માહોલ છે. 

આઠ વર્ષ સુધી મેં ભીખ માંગી, આજે ધામમાં 70 હજાર લોકો મફતમાં જમે છે: કહાની  બતાવતા રડી પડ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી | bageshwar dham dhirendra krishna  shastri started ...

જગતગુરુ રામભદ્રાચાર્યજી પણ આવશે સુરત 
મળતી માહિતી અનુસાર, આગામી 10 અને 11 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવશે. સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી લગ્ન સમારોહમાં હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે તેમના ગુરુ પણ સુરત આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યનો સુરતના ઉધના વિસ્તારમાં આવેલા તેરાપદ ભવન ખાતે ધર્મસંવાદ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સંબોધન કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સિક્યોરિટી માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ખૂબ જલ્દી હિન્દુ રાષ્ટ્રની જાહેરાત થવાની છે...: બાબા બાગેશ્વરે પ્રસંગની  ચર્ચા દરમિયાન આપ્યું મોટું નિવેદન/ baba bageshwar said in patna hindu  rashtra will be ...

ફરી સુરત આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી
- ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વખત સુરત આવશે
- આગામી 10 અને 11 જૂનના ફરી સુરત આવશે
- એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રાનું ભવ્ય આયોજન
- લગ્ન સમારોહમાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવશે
- ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ પણ સુરત આવશે
- ઉધનામાં ધર્મસંવાદ કાર્યક્રમ પણ યોજાશે
- કાર્યક્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સંબોધન કરશે

 
 

સંકળાયેલા મુદ્દાઓ

Surat News dhirendra shastri surat ધીરેેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકાર બાબા બાગેશ્વર સુરત આવશે ધીરેન્દ્ર શાસ્ત્રી Dhirendra Shastri News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ