ઝારખંડ / ધીરજ સાહુએ 353 કરોડ ભેગા તો કર્યાં પણ રહેશે કે જશે? સામે આવ્યું મોટું અપડેટ

dheeraj sahu wealth what happen to 353 crore cash what agency do with money after raid

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રતાપ સાહુના ઘર અને ઠેકાણામાંથી કુલ 353 કરોડની રોકડ મળી છે જે પૈસા કોના તેને લઈને હવે મોટો સવાલ સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ