શ્રદ્ધાંજલિ  / બંને હાથ નથી છતાં અમદાવાદના આ યુવકે અનોખી રીતે આપી સુશાંતને વિદાય

Dhaval Khatri makes sketch for sudhant singh rajput

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઇ ખાતેના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં તેમના ફેન્સ સોશિયલ મિડીયા પર તેમને અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તેમના એક ફેન ધવલ ખત્રીએ સુશાંતનુ પેઇન્ટિંગ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ