કોઈ રાહત નહીં / મોદી સરકારના મંત્રીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણ માટે અમે કંઈ ન કરી શકીએ કારણ કે...

dharmendra pradhan statement over petrol diesel price control

પેટ્રોલ-ડીઝલના રેકોર્ડબ્રેક ભાવનો મુદ્દો બુધવારે સંસદમાં ઉઠ્યો ત્યારે મોદી સરકારના પેટ્રોલિયમ પ્રધાને કહ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણ અમારા હાથમાં નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ