ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિયમ / સરકારનો નવો પ્લાન, હવે ગૅસની બોટલ આપવા આવશે તો ચાર વાતો પણ સંભળાવશે

dharmendra pradhan says lpg cylinder delivery boy help in disseminating useful information to consumers coronavirus

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોરોનાની વિરુદ્ધમાં ચાલી રહેલી લડાઈમાં ડિલિવરી બોયની મુખ્ય ભૂમિકા જણાવી છે. તેઓએ દેશના 1 હજારથી વધારે LPG ડીલર્સની સાથે વાત કરતાં કહ્યું કે આ લડાઈમાં ડિલિવરી બોયને પહેલો યોદ્ધા ગણવામાં આવે છે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી એલપીજી વિતરકોને ઉજ્જવલા યોજનાના આધારે 3 ફ્રી સિલિન્ડર આપવાનો આદેશ કર્યો છે જેથી ગરીબોની મદદ થઈ શકે. તેઓએ જાગરુકતા સાથે જોડાયેલી 4 વાતો જણાવવાની અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ