VIRAL / પત્ની હેમા માલિની પર ટ્વિટ કરીને ફસાયા ધર્મેન્દ્ર, હવે માંગી માફી

dharmendra makes apology for making fun of wife hema malini broom act video

ભાજપ સાંસદ હેમા માલિની થોડાક દિવસો અગાઉ સંસદના પરિસરમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઝાડુ લગાવવાને લઇને ટ્રોલ થઇ હતી. એની ઝાડૂ એક્ટની લોકોએ ખૂબ જ મજાક ઊડાવી હતી. ઘણા બધા મીમ્સ પણ બન્યા હતા. એના પતિ ધર્મેન્દ્રએ પણ એની પર રિએક્ટ કરતા કહ્યું હતું કે હેમા ઝાડૂ લગાવતા અનાડી લાગી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ