VIDEO / સિલ્વર સ્ક્રીન પર દેઓલ ફેમિલીની ત્રીજી પેઢી, ધમેન્દ્રએ પૌત્ર કરણને કર્યો લોન્ચ

Dharmendra launches grandson Karan Deol's Pal Pal Dil Ke Paas trailer in Mumbai

દેઓલ ફેમિલીની ત્રીજી પેઢી સિલ્વર સ્ક્રિન પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ધમેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દિકરા કરણ દેઓલની ફિલ્મ 'પલ-પલ દિલ કે પાસ' નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ