વિદાય / દિલીપ કુમારનું માથું ખોળામાં લઈને રડી પડ્યા ધર્મેન્દ્ર, સાયરા બાનોને શાહરુખે દિલાસો અપાવ્યો, ભાવુક કરી દેશે તસવીરો

dharmendra emotional break down at dilip kumar last rites

દિલીપ કુમારના અવસાન બાદ ઘણા બધા બૉલીવુડ કલાકારો દિલીપ કુમારના ઘરે પહોંચ્યા હતા. બોલીવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ