દોસ્તી / અમિતાભને કોરોના થયા બાદ ધર્મેન્દ્રનું આવ્યું નિવેદન, કહ્યું જયા ચિંતા ન કર, મારો ભાઈ...

dharmendra deol on amitabh bachchan's corona positive

મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યો તેની જાણકારી 77 વર્ષના એક્ટરે પોતે આપી હતી. જ્યારથી ખબર પડી છે કે બચ્ચનને કોરોના પોઝીટીવ છે ત્યારથી લોકોએ તેમના માટે પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી છે. રાજકારણીઓ, બોલિવૂડ સેલેબ્સ અને સામાન્ય જનતા દરેક લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે ઘર્મેન્દ્રએ પણ અમિતાભ માટે પ્રાર્થના કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ