બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 AM, 18 March 2025
2025 માં ક્યારે છે માસિક શિવરાત્રિ?
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં માસિક શિવરાત્રિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. આ દિવસે શિવજીની પૂરી શ્રદ્ધા અને વિધિવિધાન સાથે આરાધના કરવામાં આવે છે. ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. ચાલો,જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.
માર્ચમાં ક્યારે છે માસિક શિવરાત્રિ?
ADVERTISEMENT
દૃક પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 27 માર્ચ 2025ના રોજ રાત્રે 11:03 સુધી રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. 28 માર્ચ 2025ના રોજ સાંજે 07:55 વાગ્યા સુધી ચતુર્દશી તિથિ રહેશે.
પૂજા વિધિ
શિવ મંત્ર
ૐ નમઃ શિવાય
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય માઽમૃતાત્ ||
પૂજા સામગ્રી
વધુ વાંચો: ગુજરાતમાં અહીં બિરાજમાન સ્વયંભુ કષ્ટ નિવારણ હનુમાનદાદા, સચોટ નિવારણનો છે પરચો
સાચા મનથી અને વિધિવિધાન સાથે શિવજીની પૂજા- અર્ચના કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ પ્રશન્ન થાય છે અને મનની દરેક ઈચ્છા પૂરી કરે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.