બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મિથુન સહિત આ રાશિના લોકોને લીલાલેર, ધનશક્તિ રાજયોગથી રૂપિયામાં રમશે

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ / મિથુન સહિત આ રાશિના લોકોને લીલાલેર, ધનશક્તિ રાજયોગથી રૂપિયામાં રમશે

Last Updated: 08:42 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુક્રએ ગયા મહિને મંગળ ગ્રહની રાશિ મેષમાં પ્રવેશ કર્યો હતો. જેના કારણે રાજયોગ બન્યો છે. પરંતુ આ રાજયોગ આ મહિના સુધી જ રહેશે. જેનો ફાયદો ત્રણ રાશિ પર પડવાનો છે.

1/5

photoStories-logo

1. શુક્ર ગોચર

ગયા મહિને શુક્રએ મેષ રાશિમાં ગોચર કર્યું હતું, જેનાથી ધનશક્તિ રાજયોગનું નિર્માણ થયું હતું, પરંતુ આ શક્તિશાળી ધનશક્તિ રાજયોગ ફક્ત 29 જૂન સુધી જ રહેશે પરંતુ આ તારીખ સુધી અમુક લોકોને ઘણા ફાયદા થશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મિથુન

આ રાશિના લોકો માટે ધનશક્તિ રાજયોગ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. 29 જૂન સુધીમાં લોકોને તેમની મહેનતનું પરિણામ મળશે. તમારી સમસ્યાઓનો અંત આવશે અને દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા પણ પૂર્ણ થશે. નોકરીમાં ઉચ્ચ પદ મળશે અને અચાનક નાણાકીય લાભ થશે. બાળકો તરફથી ખુશી મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કર્ક

આ રાશિના લોકો માટે ધનશક્તિ રાજયોગ શુભ ફળ આપનાર સાબિત થઈ શકે છે. તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. શુક્રના પ્રભાવને કારણે તમે સખત મહેનત કરશો અને મોટી રકમ કમાઈ શકશો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ફોકસ કરી શકશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમને વ્યવસાયમાં નફો કમાવવાની તક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃશ્ચિક

ધનશક્તિ રાજયોગ આ રાશિના લોકો માટે ધનનો માર્ગ ખોલી શકે છે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. વ્યવસાયમાં લાભની અનેક તકો મળશે. રિયલ એસ્ટેટ સંબંધિત લોકોને પોતાના માટે સારા સમાચાર મળશે. બાકી રહેલા કામ પૂરા થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mesh Shukra Gochar Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ