ધર્મ / અધિકમાસમાં કરેલા દાનનું દસ ગણુ ફળ મળશે, જાણો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે

Dharma news purushottam maas 2020 shree krishna dan mahima

દાન કરવાથી મળતું સુખ શરીર ઉપર પોઝિટિવ અસર કરે છે. દાન કરવાથી મન અને વિચારોમાં વિસ્તાર થાય છે. દાનથી મોહની શક્તિ નબળી પડે છે. દરેક પ્રકારના લગાવ અને ભાવને છોડવાની શરૂઆત દાન અને ક્ષમાથી થાય છે. દાન કરવાથી વ્યક્તિનો અહંકાર અને મોહ દૂર થાય છે. દાન કરવાથી મનની અનેક ગ્રંથીઓ ખુલે છે અને અપાર સંતુષ્ટિ મળે છે. દાન કરવાથી અનેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ