ધર્મ / કોનો વધ કરવા ભગવાન વિષ્ણુએ લીધુ હતુ મત્સ્ય સ્વરૂપ અને અધિક માસમાં તેનું શું છે મહત્વ? જાણો

Dharma news purushottam maas 2020 bhgvan vishnu matsya avatar

ગઈકાલથી અધિકમાસ બેઠો ત્યારે આપણે જાણ્યું કે તેને અધિકમાસ કેમ કહેવામાં આવે છે. હવે તમને એ જણાવી દઈએ કે અધિકમાસમાં ભગવાન વિષ્ણુના પૂજનનું અનેરૂં માહત્ય રહેલું છે. આજથી ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે વાત કરીએ. આજે પ્રથમ અવતાર મત્સ્ય અવતારનું મહત્વ અને તેનું કારણ જાણવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ