બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 30 મેએ ફરી વિનાશકારી યુદ્ધ? મહાભારત વખતે પણ રચાયો હતો 6 ગ્રહોનો દુર્લભ સંયોગ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 30 મેએ ફરી વિનાશકારી યુદ્ધ? મહાભારત વખતે પણ રચાયો હતો 6 ગ્રહોનો દુર્લભ સંયોગ

Last Updated: 09:29 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આગામી 30 મેના રોજ ગ્રહોમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે. જેમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર, રાહુ અને કેતુ એક જ રાશિમાં રહેવાના છે. તેના કારણે યુદ્ધ, દુષ્કાળ કે ભૂકંપ જેવી ઘટના બની શકે છે.

1/7

photoStories-logo

1. દુર્લભ યોગ

છેલ્લા કેટલાક સમયથી ભારતની સીમાઓ પર વાતાવરણ નોર્મલ નથી. સરહદ પર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જો આપણે ભારતના યુદ્ધના ઇતિહાસની વાત કરીએ તો સૌથી વિનાશક યુદ્ધ મહાભારતનું હતું જેને ધર્મની સ્થાપના તરફ એક મોટું પગલું માનવામાં આવતું હતું જેમાં કૃષ્ણ ભગવાને પોતે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 6 ગ્રહો એક જ રાશિમાં

એવામાં 30 મેના રોજ ગ્રહોના દુર્લભ યોગે ફરી એકવાર દરેક જ્યોતિષીઓ અને ખગોળશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે. આ દિવસે 6 મુખ્ય ગ્રહો સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર, રાહુ અને કેતુ એક જ રાશિમાં રહેશે. ખગોળશાસ્ત્રીઓ તેને ખૂબ જ મોટી ખગોળીય ઘટના માની રહ્યા છે તો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તેને મોટું સંકટ માનવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મહાભારત

તેને સંકટ માણવાનું કારણ એ છે કે ઇતિહાસમાં જ્યારે પણ ગ્રહોના આવા યોગ રચાય છે ત્યારે કોઈ મોટી ચોંકાવનારી ઘટના બની છે. મહાભારતમાં પણ એક સમાન ગ્રહ યોગ રચાયો હતો જેને યુદ્ધનું કારણ માનવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બીજા વિશ્વયુદ્ધ બાદ સંયોગ

ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આવો સંયોગ જોવા મળ્યો હતો ત્યારબાદ વિશ્વભરમાં એક ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના કારણે જ્યોતિષીઓ તેને ખરાબ માને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ત્રીજુ વિશ્વયુદ્ધ

30 મે 2025 ના રોજ ગ્રહોના યોગ આવી જ કોઈ મોટી ઘટના જેમ કે ભૂકંપ, સુનામી, દુષ્કાળ અથવા તો ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ભારે અસંતુલ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે આટલા બધા ગ્રહો એક સાથે આવે છે ત્યારે તેની અસર પૃથ્વી પર ભારે અસંતુલન અને ઉર્જા લાવે છે, જેના કારણે તણાવ વધવાનો ખતરો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ