બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવા વર્ષનો પ્રારંભ થતા જ રાહુ-કેતુ રાશિ બદલશે, ફાવી જશે આ જાતકો, કરશે લીલા લહેર

photo-story

7 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / નવા વર્ષનો પ્રારંભ થતા જ રાહુ-કેતુ રાશિ બદલશે, ફાવી જશે આ જાતકો, કરશે લીલા લહેર

Last Updated: 10:19 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દરેક વ્યક્તિ પોતાના નવા વર્ષની શરૂઆત નવા સંકલ્પો સાથે કરવા માટે તૈયાર હોય છે. જો ગ્રહોના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આવનારું વર્ષ અનેક સંકેતો લઈને આવી રહ્યું છે. જેમાં કેટલાક સંકેત શુભ અને કેટલાક સંકેત અશુભ હોઈ શકે છે.

1/7

photoStories-logo

1. શનિની સાડાસાતી

આ વર્ષમાં શનિની સાડાસાતી સમાપ્ત થશે અને રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી રાહત મળશે. કેમકે, રાહુ-કેતુ 18 મે, 2025 ના રોજ સાંજે 4:30 કલાકે રાશિમાં પરિવર્તન કરશે. જેથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. આ સમયે તમે નવા કાર્યો હાથમાં લઈ શકશો, જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. આ સિવાય તમને અચાનક ધનલાભ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ લાભદાયક રહેશે. કરિયરના ક્ષેત્રમાં તમારા માટે સારી તકો આવશે. નોકરી અને વ્યવસાય બંને માટે આ સમય સાનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ રાશિ

નિષ્ફળ થયેલ કાર્યોમાં તમને જલ્દી જ સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને તમે નવી યાત્રાઓ પર જઈ શકો છો. આ સિવાય તમને નવા વેપાર અને રોકાણની નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા રાશિ

આ રાશિના લોકોના લગ્ન જીવનમાં સુખ અને શાંતિમાં વધારો જોવા મળશે. પ્રેમ સંબંધોમાં સુધારો કરવાનો આ સમય એમના માટે સારો રહેશે. તમને તમારી મહેનતનું ફળ મળશે અને જૂના કાર્યોમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન રાશિ

ધન રાશિના લોકોને આ સમયે નવી દિશામાં મળશે અને તેમાં સફળતા મળશે. તમારા ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. નાણાકીય દૃષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. મકર રાશિ

રાહુનું સંક્રમણ તમારા માટે પણ શુભ રહેશે. તમારા ઘરમાં નવી તકો અને ખુશીઓનો આરંભ થશે. તમે ઘરમાં નવું રોકાણ કરી શકો છો, જેમ કે નવું મકાન ખરીદવું અથવા પ્રોપર્ટીનો સોદો કરવો. પરિવારમાં કોઈપણ પ્રકારની ચિંતા અને તણાવનો અંત આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

rahu ketu gochar Astrology News astrology in gujarati

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ