બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય ગ્રહણ પર સર્જાશે શનિ ગોચરનો અશુભ સંયોગ, જે આ રાશિના જાતકોને બરાબર તડપાવશે, થશે નુકસાન!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્ય ગ્રહણ પર સર્જાશે શનિ ગોચરનો અશુભ સંયોગ, જે આ રાશિના જાતકોને બરાબર તડપાવશે, થશે નુકસાન!

Last Updated: 09:51 AM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 29 માર્ચે લાગી રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ મીન રાશિમાં લાગી રહ્યું છે અને એ જ દિવસે શનિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.સૂર્ય ગ્રહણ અને શનિ ગોચર એક જ દિવસે થવાને કારણે મીન રાશિમાં શનિ-સૂર્યની અશુભ યૂતિ બની રહી છે. સૂર્ય અને શનિ એકબીજાના શત્રુ ગણાય છે, અને તેમનું એકસાથે આવવું શુભ નથી માનવામાં આવતું. ચાલો જાણીએ કે આ અશુભ સંયોગ કઇ 5 રાશિના જાતકો માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

1/6

photoStories-logo

1. મેષ

વર્ષના પહેલા સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ મેષ રાશિના જાતકો માટે કરિયર સંબંધિત ઉથલ-પાથલ લાવશે. કામનો બોજ વધશે, સાથીદારો સાથે મતભેદ થઈ શકે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે, અને જીવનમાં તણાવ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

કર્ક રાશિના જાતકોએ આ સમયગાળામાં કોઈપણ ક્ષેત્રમાં રોકાણ ન કરવું. પૈસા ફસાઈ શકે છે અને નુકસાન થવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. નવો વ્યવસાય કે કામ શરૂ કરવાથી બચવું. આ સમય ધૈર્યપૂર્વક પસાર કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. તુલા

સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે, જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે. આર્થિક ખર્ચ વધી જશે, જેના કારણે નાણાકીય તંગી અનુભવાઈ શકે. વિદ્યાર્થીઓ માટે આ સમય પડકારજનક રહી શકે છે, કારણ કે શિક્ષણમાં મુશ્કેલીઓ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વૃશ્ચિક

આ રાશિના જાતકોએ આ સમયગાળામાં વિશેષ સાવચેત રહેવું. ઘરમાં કલેશ અને વિવાદો થઈ શકે છે. જીવનસાથી સાથે સન્માનપૂર્વક વર્તન કરવું. મિલકત અને જમીન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે. માનસિક તણાવ અને નકારાત્મકતા વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ધન

સૂર્ય ગ્રહણ અને શનિ ગોચર ધન રાશિના જાતકો માટે પણ અશુભ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું રોકાણ ન કરવું. સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી છે. સાથે જ, બોલવામાં સંયમ રાખવો, નહિતર નુકસાન થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

eclipse zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ