IND vs SA / ધર્મશાલામાં T-20 સીરિઝની પહેલી મેચ પહેલા આકાશમાં 'સંકટ' ના વાદળો

dharamshala t20 india vs south africa 1st t20i dharamshala pitch dharamshala weather

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચની T-20 સીરિઝની પહેલી મેચ કાલે એટલે કે રવિવારના ધર્મશાલામાં HPCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચના પહેલા BCCI એ પોતાના ઑફિશ્યલ ટ્વિટર હેન્ડલથી ગ્રાઉન્ડની ફોટો શૅર કરી છે. ધર્મશાલામાં T-20 માટે શાનદાર પિચ દેખાઇ, પરંતુ વરસાદનો ભય છે.

બ્રેકિંગ ન્યૂઝ