મધ્ય પ્રદેશ / 300 કરોડના ખર્ચે બનેલો ડેમ લીકેજ થયો: 11 ગામો માથે મોટો ખતરો, તાત્કાલિક ગામ ખાલી કરવાના આદેશ

dhar leakage in dam on karam river alert people of 11 villages

મધ્ય પ્રદેશમાં હાલમાં કેટલાય જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને લઈને નદી નાળા અને તળાવો છલકાઈ ગયા છે. આ વરસાદથી ઘણી જગ્યાએ ભયંકર સ્થિતિનું પણ નિર્માણ થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ