ધનલાભ / ધનતેરસ પર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, કુબેર અને શનિદેવની વરસશે કૃપા

dhanteras lucky zodiac sings to get promotion on diwali

ધનતેરસનાં દિવસે ભગવાન ધન્વંતરિ અને ધનનાં દેવતા ભગવાન કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તુલા, સિંહ સહિત કેટલીક રાશિયો પર કુબેરદેવની કૃપા વરસી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિઓમાં સુધાર આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ