આસ્થા / ધનતેરસ પર આ વિધિથી કરો કુબેર દેવની પૂજા, ઘરમાં નહીં રહે ધનની કમી

dhanteras 2022 panchopchar puja vidhi know right way to perform dhanpati kuber dev

કુબેર દેવને ધનપતિ એટલે કે ધનના દેવતા કહેવામાં આવે છે. દિવાળી પહેલા ધનતેરસ પર કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. પંચોપચાર પૂજન વિધિથી પૂજા કરીને કુબેર દેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં યશ-ધન બનાવી રાખવાના આશીર્વાદ આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ