Diwali 2020 / ધનતેરસે અચૂક કરો 3 સાવરણીની ખરીદી, માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને નહીં પડે આર્થિક મુશ્કેલી

dhanteras 2020 why bought broom on dhanteras

આ વર્ષે 13 નવેમ્બરે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે દિવાળીની શરૂઆત પણ થશે. ધનતેરસના દિવસે અલગ અલગ રાશિ અનુસાર અલગ ધાતુની ખરીદી કરવાથી સુખ સમૃદ્ધિ આવી શકે છે. ભગવાન ધન્વંતરીની પૂજા પણ આ દિવસે કરાય છે. ધનના દેવ કુબેરની પણ આ દિવસે પૂજા કરાય છે. આ તહેવાર મુખ્ય રીતે ભગવાન ધન્વંતરીને સમર્પિત માનવામાં આવે છે. સમુદ્ર મંથનની સાથે અમૃત કળશ સાથે તે દિવસે પ્રકટ થયા હતા. આ દિવસે સાવરણી ખરીદવાની પણ માન્યતા છે. તેનો માતા લક્ષ્મી સાથે સીધો સંબંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ