બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 11:58 PM, 3 October 2024
1/9
2/9
3/9
4/9
5/9
ધનશ્રી વર્માની ડ્રેસ સેન્સ ઘણી સારી છે. કોરિયોગ્રાફર હોવાની સાથે તે ફેશનેબલ પણ છે. તેણે 27 સપ્ટેમ્બરે પોતાનો અઠ્ઠાવીસમો જન્મદિવસ ઉજવ્યો. ધનશ્રીનો જન્મ 1996માં દુબઈમાં થયો હતો. પોતાના જન્મદિવસના અવસર પર યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર 10 ફોટા શેર કર્યા છે.
6/9
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલની લવસ્ટોરી બોલિવૂડની ફિલ્મ જેવી છે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીનો ઑનલાઇન સંપર્ક કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રીએ કહ્યું હતું કે જ્યારે તેને પહેલીવાર ઈન્સ્ટાગ્રામ પર ચહલનો મેસેજ આવ્યો ત્યારે તેને ખબર નહોતી કે આ ક્રિકેટર કોણ છે.
7/9
8/9
9/9
ધનશ્રી વર્માએ આ વર્ષે માર્ચમાં ટ્રોલર્સની ટીકા કરી હતી. જે બાદ તેણે સોશિયલ મીડિયાથી થોડો સમય બ્રેક લીધો હતો. પછી તે એક ડાન્સ શોનો પણ ભાગ બની. તેણીએ તેના કોરિયોગ્રાફર પ્રતીક ઉત્તેકર સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેના પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે ખરાબ બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારે ધનશ્રીએ ટ્રોલ કરનારાઓને કહ્યું હતું કે તેના ઘરમાં પણ માતા અને પુત્રી છે અને તેઓએ તેમનું સન્માન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ