પેટાચૂંટણી / કોંગ્રેસને વધુ એક ઝટકોઃ પૂર્વ MLAની પાટીલની હાજરીમાં ભાજપમાં ઘર વાપસી

dhanduka ex mla lalji mer join bjp

ગુજરાતમાં હાલ કોરોના કાળમાં પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી સમયે ફરી નેતાઓનું પક્ષાંતરણ જોવા મળી રહ્યું છે. જેમાં ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેરની પેટાચૂંટણીમાં ઘર વાપસી થઇ છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ